તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આયોજન:ધોળકામાં વિવિધ રીતે મહાદેવને શણગાર કરાયા

ધોળકાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ધોળકામાં આવેલાં લાલ મંદિર ચારશેરી માં શ્રવણ માસ માં મહાદેવ ને દરરોજ અલગ અલગ પ્રકાર નાં મહાદેવ ને શણગાર કરવામાં આવે છે જેનો લાભ ભક્તો લઈ રહ્યાં છે. જ્યારે ધોળકા માં આવેલાં પ્રાચીન પરપોટીયા મહાદેવ માં મહાદેવ ને શાકભાજી નો શણગાર કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...