તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના સંક્રમણ:ધોળકા અને તાલુકાનાં ગામોમાં 14 લોકો કોરોના સંક્રમિત બન્યા

ધોળકા4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • પંથકના નાગરિકો ફરી ચિંતાતુર બન્યા

સમગ્ર દેશમાં કોરોના વાઇરસના મામલાની સંખ્યા લગભગ દરરોજ વધી રહી છે. અમદાવાદમાં પણ આંકડો ભયજનક રીતે વધી રહ્યો છે. જાણકારી અનુસાર ધોળકામાં હાલ દરોરોજ કેસો વધતાં જાય છે. ધોળકા તાલુકાના ગુંદી ગામમાં 1,કલિકુંડ સોસાયટીમાં 1,ધોળકામાં 1,આદિનાથ સોસાયટી મફ્લીપુરમાં 1,પરા વિસ્તારમાં મોટી બોરુંમાં 1, સરસ્વતી સોસાયટીમાં 1, રામપુરમાં 1,આંબરેલીમાં 1, અબ્દુલ રહીમ ખાન ટેકરો ધોળકામાં 1, કેડીલા ફાર્મા ધોળકામાં 1, રામપુર વચલી ફરી ધોળકામાં 1, મહાલક્ષ્મી માતાની પોળમાં 2, શેરપુરા ધોળકામાં 1 મળી ધોળકા તાલુકાના ગામોમાં કેસો આવતાં નાગરિકોમાં ચિંતા વધી છે.

બોટાદમાં 24 કલાકમાં 6ને ચેપ
બોટાદ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 6 કોરોનાના કેસ નોંધાતા આરોગ્ય તંત્ર અને લોકોની ચિંતામાં વધારો થયો છે. જ્યારે 3 દર્દીને રજા આપવામાં આવી હતી. બોટાદ જિલ્લામાં તા.6-12-20ના રોજ બોટાદ શહેરના પઠાણવાડી ખાતે 22 વર્ષની સ્ત્રી, પાંચપડા ખાતે 30 વર્ષના પુરુષને, ચકલા ગેઇટ પોલીસ ચોકી પાસે 43 વર્ષની સ્ત્રીને, બોટાદ તાલુકાના પાળીયાદ ગામે 58 વર્ષની સ્ત્રીને, બરવાળા તાલુકાના નાવડા ગામે 45 વર્ષની સ્ત્રીને અને જીવાપર ગામે 28 વર્ષની સ્ત્રીનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો