તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સદુપયોગ:ધોળકામાં શાળા બંધ છે ત્યારે સમયનો સદુપયોગ કરી બાળકોને સ્કેટિંગ શીખવાડાય છે

ધોળકા2 મહિનો પહેલા
 • કૉપી લિંક

હાલનાં તબ્બકામાં શાળાનું શૈક્ષણિક કાર્ય ઓનલાઇન થતાં બાળકો ફ્રીનાં સમયમાં સ્કેટિંગ શીખે તે જરૂરી છે. બાળકોની સુષુપ્ત શક્તિ બહાર નીકળે તે જરૂરી છે. ધોળકામાં આ સ્કેટિંગના ક્લાસ શાળા બંધ હતી. ત્યારથી આજ સુધી મોમીન સર અંદાજિત 100થી વધુ બાળકોને સ્કેટિંગ કરવી ચૂક્યાં છે. તેઓનું માનવું છે કે બાળકોને હાલનાં સમય માં સ્કેટિંગ શીખે તો જ્યારે પણ સરકાર દ્વારા સ્કેટિંગની સ્પર્ધા યોજાય તો ધોળકામાંથી કેટલાય વિદ્યાર્થી ગોલ્ડ મેડલ લાવી શકે છે. હાલ ધોળકામાં આવેલ એફ.એમ. સિટી. શાળાની બાજુમાં ગુલિસ્તા પાર્કમાં સાંજે મોમીન સર બાળકોને સ્કેટિંગ શીખવાડી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો