દુર્ઘટના:ધોળકામાંથી પસાર થતી સાબરમતી નદીના પૂલ પર ગાડીમાં આગ, કોઇ જાનહાની નહીં

ધોળકા2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ધોળકા તાલુકામાંથી પસાર થતી સાબરમતી નદીના પૂલ પર શનિવારે તારાપુરથી બગોદરા  જતી કારમાં  એકાએક આગ લાગતાં કાર સાબરમતી નદીના પૂલ પર બળીને રાખ  થઈ હતી. સમયસર આગ પર કાબૂ મેળવાતાં જાનહાની થઇ ન હતી. ગાડીમાં બેસેલા લોકોએ સર્તકતાને લઈને મોટી જાનહાનિ ટળી હતી. ત્યારે આગ લાગવાનું કારણ હજુ પણ અકબંધ છે. ગાડીમાં આગ લાગતાં ટ્રાફિક જામની સમસ્યા ઉભી થઇ હતી.

અન્ય સમાચારો પણ છે...