તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ધોળકા નગરપાલિકા ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે તેમજ કેબિનેટ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા અંદાજીત રૂપિયા 93 લાખ સોલાર પ્રોજેક્ટના કામનું જેટલી માતબર રકમના કામનું ઇ ખાતમુહૂર્ત યોજાયું હતુ. આ પ્રસંગે ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું કે ભારત વિશ્વની મહાસત્તા બનવા તરફ જઇ રહ્યુ છે ત્યારે બેટરી સંચાલિત કાર રોજના 600 કિલોમીટર જઈ શકશે તેવા પ્રયોગો થઈ રહ્યા છે ત્યારે પછી પછી આધુનિક ટેક્નોલોજીની દુનિયામાં પહેલા ભારતમાં પછી ગુજરાત પણ પાછળ રહી ન જાય એવું વડાપ્રધાન વિચારી રહ્યા છે
નગરપાલિકાને ઓછુ ભારણ આવે પબ્લિક સો ટકા પાણી વેરો, હાઉસ ટેક્સ નિયમિત, ભરવા માટે આવે આગામી દિવસોમાં સોલાર પ્રોજેક્ટના હિસાબે નગરપાલિકાને વીજળીના બીલની અંદર 50 ટકા જેટલો ફાયદો થશે. ગામના વિકાસની જવાબદારી બધાની છે. હાલ ધોળકામાં પહેલા કરતાં ઘણાં સુધારા થયાં છે. હાલ સોલાર રૂફ ટોપ યોજનામાં ગુજરાત સરકાર દ્વારા સબસીડી મળે છે જેનો ઉપયોગ કરવામાં આવે છે જેથી વીજળીનો ભાવ શું આવે અને તમારી વચ્ચે થયેલી વીજળી ગુજરાત સરકાર ખરીદી શકે તેના પર મંત્રીએ ભાર મૂક્યો હતો. આ કાર્યક્રમમાં પ્રાદેશિક કમિશનર અમદાવાદ ઝોન મનીષકુમાર, પ્રાંત અધિકારી, તેમજ સંગઠનના હોદ્દેદારો જિલ્લા હોદ્દેદારો, કાઉન્સિલરો, આગેવાનો તેમજ પ્રજાજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.