આયોજન:ધોળકામાં માનવ સેવા કાર્ય કરવા બદલ દ્વારકાધીશ યુવક મંડળનું સન્માન કરાયું

ધોળકા2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગુજરાત કલ્યાણ પરિષદ ટ્રસ્ટ દ્વારા કોરોનાં મહામારીમાં ધોળકામાં માનવ સેવા કાર્ય કરવા બદલ  ધોળકાનાં મોદી સમાજનાં દ્વારકાધીશ યુવક મંડળે ગરીબ લોકોને ગામે ગામ જઈને અન્ન કીટ, ચીજવસ્તુઓનું વિતરણ કર્યું હતું. તેમજ અન્ન પ્રસાદ સેવા તીર્થ ચીખલી તળાવના કાર્યકર્તાઓને સંચાલક ભરતભાઈ વ્યાસ જિલ્લા સંપર્ક પ્રમુખ હર્ષદભાઈ સથવારા, ગીરીશભાઈ ઠક્કરના હસ્તે યુવકોને સન્માનપત્ર આપીને સન્માનીત કરાયા હતા.

અન્ય સમાચારો પણ છે...