તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લોકડાઉન:ધોળકામાં ડ્રોન કેમેરાથી લોકો પર બાજ નજર, 144 કલમ લાગુ કરવામાં આવી છે

ધોળકા9 મહિનો પહેલા
  • કૉપી લિંક
ડ્રોન કેમેરાથી આખા ધોળકા પર બાજ નજર રખાઈ રહી છે - Divya Bhaskar
ડ્રોન કેમેરાથી આખા ધોળકા પર બાજ નજર રખાઈ રહી છે

કોરોના વાયરસે વિશ્વભરમાં હાહાકાર મચાવ્યો છે. અને ભારતભરમાં લોકડાઉન છે. ધોળકામાં 144 કલામ લાગુ કરાઈ છે અને 4થી વધુ વ્યક્તિઓ ભેગા થવા પ્રતિબંધ છે. તેવામાં માં જાહેરનામાનો ભંગ કરી કામ વગર બહાર ફરતાં અને શેરી,મહોલ્લામાં બહાર બેસી રહેતા નગરજનો સામે પોલીસે આંખ લાલ કરી છે. ધોળકા પોલીસ આખા શહેરમાં ડ્રોન કેમેરાથી નજર રાખી છે. પોલીસ દ્વારા ડ્રોન કેમેરાથી એવા લોકો ઉપર નજર રાખવામાં આવી રહી છે.ધોળકામાં પોલીસ એ.એસ.પી નીતેશ પાંડે ડીવાયએસપી શ્વેતા ડેનિયલ, પીઆઇ તડવી દ્વારા  ડ્રોન દ્વારા બિનજરૂરી અવરજવર કરતા આખા ધોળકાના લોકો પર બાજ નજર રાખશે બિનજરૂરી અવરજવર કરતા લોકોને પોલીસ મેથીપાક ચખાડી ઘરમાં રહેવા સમજાવી રહી છે. 

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

    વધુ વાંચો