આયોજન:ધોળકામાં ડા‌‌‌ેક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીની જન્મજયંતીઅે પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો

ધોળકા2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભારતીય જનસંઘના સ્થાપક તેમજ સ્વતંત્ર ભારતના પ્રથમ બલિદાની ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીની જન્મ જયંતી નિમિત્તે ભારતીય જનતા પાર્ટી ધોળકા શહેર-તાલુકા દ્વારા પુષ્પાંજલિનો કાર્યક્રમ કરાયો હતો. આ પ્રસંગે જિલ્લા ભાજપના ઉપાધ્યક્ષ મહેન્દ્રસિંહ મંડોરા જિલ્લા મંત્રી માણેકબેન પરમાર શહેર પ્રમુખ જે.ડી.પટેલ તાલુકા પ્રમુખ દિગ્વિજયસિંહ મસાણી નગરપાલિકા પ્રમુખ ભરતભાઇ પટેલ વિગેરે હાજર રહ્યા હતા. આ પ્રસંગે સ્લમ વિસ્તારમાં જઈ આર્યુવેદિક દવા, માસ્ક અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પત્રનું વિતરણ કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...