તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સહાય:બાય પેપ અને હવામાંથી ઓક્સિજન બનાવતા મશીનનું વિતરણ કરાયું

ધોળકા14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ધોળકા મુકામે ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે

ધોળકાના ધારાસભ્ય તેમજ ભૂપેન્દ્રસિંહ ચુડાસમા વરદ હસ્તે કોરોનાની મહામારીમાં સૌથી વધુ ઉપયોગી એવા બાઈ પેપ મશીન તેમજ હવામાંથી ઓક્સિજન મેળવતા મશીન જે એક્સીનેટ સંસ્થા દ્વારા આપવામાં આવ્યા. સર્વ પ્રથમ મંત્રી દ્વારા પાશ્વનાથ જનરલ હોસ્પિટલમાં બાઈ પેપ મશીન જે તેમની ગ્રાન્ટમાંથી આપવામાં આવ્યા છે.

તે સંસ્થાના ટ્રસ્ટીઓ અને આપવામાં આવ્યા ત્યાર બાદ ધોળકા વિધાનસભાના તેમજ પીએચસીના ડોક્ટરોને કોરોનાની ત્રીજી લહેરમાં તકલીફ ન પડે તે માટે મેડિકલ કીટ તેમજ 10 લીટર તેમ તેમજ 13 લિટરના હવામાંથી ઓક્સિજન મળે તેવા મશીનનું વિતરણ કરવામાં આવ્યું.

આજના કાર્યક્રમમાં પ્રાંત અધિકારી એકસીડન્ટ સંસ્થાના પ્રતિનિધિઓ, અધિકારીઓ, ડોક્ટરો, તેમજ નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ કારોબારી ચેરમેન તેમજ જિલ્લાના હોદ્દેદારો, કાઉન્સિલર, આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...