તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉદ્ઘાટન:ધોળકામાં ભૂગર્ભ ગટર લાઇનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું

ધોળકા4 મહિનો પહેલા
  • કૉપી લિંક

ધોળકા નગરપાલિકા દ્વારા સરકારની જનભાગીદારી યોજના અન્વયે ભૂગર્ભ ગટર લાઈનના કામનું ખાત મુહૂર્ત વોર્ડ નંબર 9માં ધોળકાના ધારાસભ્ય તેમજ સિનિયર કેબિનેટ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે કરવામાં આવ્યું હતું. જનભાગીદારીના કામો રૂપિયા 45.84 લાખના મંજૂર થયેલા છે .જેમાં આ કાર્યક્રમમાં નગરપાલિકાના પ્રમુખ ભરતભાઇ પટેલ, કારોબારી ચેરમેન જનકભાઈ.કા પટેલ, સંગઠન પ્રમુખ જે.ડી.પટેલ, પાલિકાના કાઉન્સિલરો વિસ્તારના રહીશો તથા આગેવાનો હાજર રહ્યા હતાં. તસીવર માર્ગેશ મોદી

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

    વધુ વાંચો