તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તપાસ:ધોળકામાં ત્યજી દેવાયેલી નવજાત બાળકી મળી, નિર્વસ્ત્ર હાલતમાં શૌચાલયમાં ત્યજાઇ

ધોળકા22 દિવસ પહેલા
  • કૉપી લિંક

ધોળકામાં આવેલાં કમુવાડા વિસ્તારમાં રહેતા રહીમખાન અલ્લરખા પઠાણના ટોયલેટમાં કોઇ અજાણ્યા વ્યક્તિ દ્વારા નવજાત બાળકીને વસ્ત્રો પહેરાવ્યા વગર જ મુકી ફરાર થઈ ગઇ હતી. તેમણે નવજાતને બચાવવા માટે તાત્કાલિક આસપાસની મહિલાઓ અને લોકોને જાણ કરી દીધી હતી. આ વાતની જાણ થતા 108 ને સારવાર માટે સ્થાનિકોએ જાણ કરી દીધી હતી.

ધોળકા 108ને જાણ કરતાં ઈ.એમ. ટી હિંમત ભાઈ ચાવડા અને પાઇલોટ પ્રદ્યુમન સિંહ ધુમડ ઘટના સ્થળે પર પહોંચીને બાળકીને બચાવવા માટે પ્રાથમિક સારવાર આપી હતી. વધુ સારવાર માટે ધોળકા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માં લઈ જવામાં આવી છે. બાળકી નાં સમાચાર જાણતા ગ્રામજનોમાં અને આસપાસનાં લોકોમાં નવજાતને લઇ દુઃખની લાગણી પ્રસરી ગઈ હતી. તેની સાથે બાળકીને ત્યજી દેનારા માતા સામે લોકોએ ફિટકાર પણ વરસાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

    વધુ વાંચો