તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના વાઇરસ:ધોળકા તાલુકામાં આજે 1 કોરોના પોઝિટિવ કેસ

ધોળકા10 મહિનો પહેલા
  • કૉપી લિંક

સમગ્ર રાજ્યમાં સૌથી વધુ કોરોના વાયરસના પોઝીટીવ કેસો અમદાવાદમાં નોંધાઈ રહ્યા છે ત્યારે ધોળકા તાલુકા ના કલિકુંડ વિસ્તારમાં આવેલી અયોધ્યા સોસાયટી માં આજરોજ કેડીલા ના કર્મચારી ને કોરોના પોઝિટિવ કેસ આવ્યો હતો.કર્મચારીને કોરોના વાયરસ પોઝીટીવ આવતાં સોસાયટીમાં દોડધામ મચી જવા પામી હતી. તાલુકા હેલ્થ ઓફિસર મુનીરાબેનના જણાવ્યા મુજબ ધોળકાના કલિકુંડ વિસ્તારમાં આવેલ આવીજા સોસાયટીમાં આજરોજ ધોળકાના ત્રાંસદ ગામ માં આવેલ કેડીલા કંપની માં કામ કરતા  કર્મચારીને કોરોના પોઝિટિવ આવ્યો હતો. તેમજ અયોધ્યા સોસાયટી ને પ તરા મારીને સીલ કરવામાં આવી છે. 

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

    વધુ વાંચો