તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના કહેર:ધંધુકામાં જવાનોને અનાજની કીટ અપાઈ, પોલીસ ડીપાર્ટમેન્ટ આ કાર્યમાં સહભાગી બન્યું

ધંધુકાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ધંધુકા ખાતે ફરજ બજાવતા હોમગાર્ડ્ઝ જવાનો તથા એલ.આર.ડી. જવાનોને વહીવટી તંત્ર દ્વારા 250 જેટલી અનાજ કીટોનું વિતરણ કરવામાં આવ્યું હતું. ધંધુકા પ્રાંત ઓફિસર, મામલતદાર, પોલીસ ડીપાર્ટમેન્ટ આ કાર્યમાં સહભાગી બન્યું હતું.

અન્ય સમાચારો પણ છે...