તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના વાઇરસ:ધંધુકામાં સાફ સફાઇ સાથે સેનેટાઇઝનેશનની કામગીરી હાથ ધરાઇ

ધંધુકા10 મહિનો પહેલા
  • કૉપી લિંક

કોરોના વાઇરસ ફેલાય નહીં તે માટે ધંધુકા શહેરના તમામ વિસ્તારોમાં જંતુનાશક દવાનો છંટકાવ પૂરજોશમાં ચાલુ છે. જયારે સફાઇ કર્મીઓની વિવિધ ટીમો દ્વારા સફાઇ કામ ઝૂંબેશ પણ ચાલુ છે. પાલિકા ચીફ ઓફિસર દેવાંશુ પોટાના માર્ગદર્શન હેઠળ એસ.આઇ. પટેલ દ્વારા કામગીરી ચાલી રહી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

    વધુ વાંચો