તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભક્તિ:ધંધુકા તાલુકાના ખડોલ ગામ એ આશરે 250 વર્ષ જૂનું સ્વયંભૂ નીલકંઠ મહાદેવ

ધંધુકાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ધંધુકા તાલુકાના ખડોલ ગામે આશરે 250 વર્ષ જૂનુ સ્વયંભૂ નીલકંઠ મહાદેવ આવેલું છે. જ્યાં દરરોજ ખૂબ સુંદર રીતે અને અધ્યાત્મિક ધોરણે શિવજીની પૂજા થાય છે. દર વર્ષે જન્માષ્ટમીના દિવસે લોકમેળો ભરાય છે. પરંતુ આ વર્ષની પરિસ્થિતિને ધ્યાનમાં લેતા અને સરકારના આદેશ અનુસાર લોકમેળાનું આયોજન મોકૂફ રખાયું છે. જેની દરેક ધંધુકા તાલુકાના આજુબાજુના ગામના લોકોને નોંધ લેવા નિલકંઠ મહાદેવના સેવક જયેશભાઇ પંડ્યાએ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...