તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લોકડાઉન ઇફેક્ટ:લોકડાઉન સાથે આકાશ પ્રદૂષણ મુકત

ધંધુકા10 મહિનો પહેલા
 • કૉપી લિંક

કોરોના વાઇરસ સંક્રમણને લીધે ઘણા લાંબા સમયથી લોકડાઉન ચાલી રહ્યું છે. વાહનો બંધ છે, પ્રદૂષણ ફેલાતુ નથી. જેની અસર કુદરત ઉપર પણ જોવા મળે છે. જે આકાશ ભૂખરું દેખાતુ હતું તે હવે તેના મૂળ કલર વાદળીમાં જોવા મળતા હવે પ્રદૂષણ મુકત આકાશ દેખાઇ રહ્યું છે. આ તસવીર ધંધુકાના આકાશની છે. કુદરત પણ જાણે પ્રદૂષણ મુકત થઇ હોય તેમ લાગે છે. જુદા જુદા પક્ષીઓના કલરવ પણ નીર્ભિક રીતે સાંભળવા મળે છે અને કવચીત દેખાતા પક્ષીઓ પણ હવે જોવા મળે છે, આનું નામ કુદરત.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો