કાર્યક્રમ:ધંધુકામાં ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીની જન્મ જયંતીની ઉજવણી કરાઇ

ધંધુકા2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભારતીય જનસંઘના સંસ્થાપક અધ્યક્ષ ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીની જન્મ જયંતીની ઉજવણી ધંધુકા ખાતે કરાઈ હતી. આ પ્રસંગે ધંધુકા નગરપાલિકાના પ્રમુખ માધવીબેન દીક્ષિત તેમજ ધંધુકા શહેર તેમજ તાલુકાના ભાજપના કાર્યકરો તેમજ આગેવાનો હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...