આયોજન:ધંધૂકામાં સાંસદ મુંજપરાની અધ્યક્ષતામાં મિટીંગ મળી

ધંધુકા2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ધંધૂકાના સરકીટ હાઉસમાં સુરેન્દ્રનગરના સાંસદ મહેન્દ્ર મુંજપરાની અધ્યક્ષતમાં તાલુકાના  અધિકારીઓની મિટીંગ મળી હતી.   મિટીંગમાં પ્રાંત ઓફિસર દર્શનાબહેન ભગલાણી, ધંધૂકા અને ધોલેરાના મામલતદારો, ટીડીઓ, આરોગ્ય કેન્દ્રના અધિકારી તેમજ ધંધૂકાના પી.આઈ. હાજર રહ્યા હતા. મિટીંગમાં તાલુકાના રોડ, પાણી અને આરોગ્યની માહિતી મેળવી સાંસદે અધિકારીઓને સૂચનાઓ આપી હતી. અધિકારીઓએ  જે શ્રમિકો વતનમા ગયા છે તેની માહિતી સાંસદને આપી હતી. 

અન્ય સમાચારો પણ છે...