તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉદ્ઘાટન:ધંધુકામાં ડો.બાબાસાહેબ આંબેડકરની પૂર્ણ કદની છબી અર્પણ કરવામાં આવી

ધંધુકાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ડો.બાબાસાહેબ આંબેડકર સેવા સંસ્થાન ધંધુકા તરફથી ધંધુકા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી ખાતે ડો.આંબેડકરની પૂર્ણ કદની છબી સંસ્થાના પ્રમુખ એ.પી સોનારા તથા સંસ્થાના ટ્રસ્ટીઓ જી.જી મકવાણા, તુલસીભાઈ ગોહિલ, વશરામભાઈ પરમાર, મગનભાઈ મકવાણા, અગ્રણીઓની હાજરીમાં આર.કે લઢેલને અર્પણ કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...