તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્થાનિક સ્વરાજની ચૂંટણી:ધંધુકા તાલુકા પંચાયતનાં 84 ફોર્મ તથા ધોલેરા તાલુકા પંચાયતનાં 92 ફોર્મ ઉપડ્યાં

ધંધુકાએક મહિનો પહેલા
 • કૉપી લિંક

ધંધુકા તાલુકા પંચાયતની 16 સીટ માટે તથા જિલ્લા પંચાયત ની બે સીટ માટે ફુલ 84 ફોર્મ ઉપડ્યા છે જ્યારે ધોલેરા તાલુકા પંચાયતની 16 સીટ તથા જિલ્લા પંચાયતની બે સીટ માટે 92 ફોર્મ ઉપડ્યા છે. ગલસાણા તથા હડાળાનો સમાવેશ થાય છે. ધોલેરા તાલુકા પંચાયતમાં ધોલેરા તેમજ હેબતપુર એમ 2 સીટ સમાવેશ થાય છે ધંધુકા તાલુકા પંચાયતની બાજરડા સીટ માટે એક અપક્ષ ઉમેદવારે ઉમેદવારી નોંધાવી છે જેમનું નામ શરીફાબેન ગુલામ ભાઈ છે હજુ એક પણ રાજકીય પક્ષના ઉમેદવારે ઉમેદવારી નોંધાવી નથી એક વાત નક્કી છે કે ભાજપ તથા કોંગ્રેસ વચ્ચે મુખ્ય ચૂંટણી જંગ ખેલાશે.

દેત્રોજ તા. પં.અને મામલતદાર દ્વારા 60 ફોર્મનું વિતરણ
સ્થાનિક સ્વરાજની ચૂંટણી નું ફોર્મ ભરવાના ત્રીજા દિવસે અત્યાર સુધી તાલુકા પંચાયત અને અને મામલતદાર કચેરી દ્વારા 60 ફોર્મ નું વિતરણ અને ભરવાની કામગીરી શરૂ થઇ છે. ફોર્મ ભરવાના ચોથા દિવસે રૂદાતલ -૧૪ બેઠક અને ભંકોડા-૪ પર કોંગ્રેસના ઉમેદ વારો એ પ્રથમ ફોર્મ ભર્યું છે. ભારતીય જનતા પાર્ટી , ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ, આપ અને અપક્ષ ઉમેદવારો ફોર્મ લઇ ગયા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો