તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:કુકવાવ ગામે દરોડા પાડી જમીનમાં દાટેલો દેશી દારૂ બનાવવાનો વોશ ઝડપી લેવાયો

દેત્રોજ10 મહિનો પહેલા
  • કૉપી લિંક

દેત્રોજ પોલીસ દ્વારા દારૂ જુગાર જેવી બદીઓ દૂર કરવા કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. દેત્રોજ પોલીસ સ્ટેશનના એ એન નીનામા પી.એસ.આઇ નરવતસિંહ એ.એસ.આઇ શહીદની પોલીસ ટીમે કુકવાવ ગામે વહેલી સવારે છાપો માર્યો હતો. અલગ-અલગ જગ્યાએથી દેશી દારૂ બનાવવા માટે જમીનમાં દાટેલો દારૂ બનાવવાનો વોશ 950 લીટર ઝડપી પાડયો હતો. સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...