ઉજવણી:દેત્રોજ અને વાંચ ગામે રાષ્ટ્રીય પોષણ માસની ઉજવણી કરાઈ, 85 જેટલી વાનગી બનાવાઇ

દેત્રોજએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

દેત્રોજ અને વાંચમાં પોષણ માસનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં આંગણવાડીની બહેનો અને હેલ્પર બહેનોએ વિસરાતી જતી 85 જેટલી વાનગી બનાવી હતી. કાર્યક્રમમાં જિલ્લા ઉપપ્રમુખ ભાવિનીબહેન પટેલે બહેનોને પોષણ વિશે સમજણ આપી હતી. મુખ્ય સેવિકા તારાબહેન, સરપંચ, તલાટી તથા પીએચસીનાં બહેનો હાજર રહ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...