તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉજવણી:દિવાળી તહેવાર નિમિત્તે વહેલાલ પંચાયત ઘર રોશનીથી ઝળહળી ઉઠ્યું

વહેલાલ5 મહિનો પહેલા
  • કૉપી લિંક

વહેલાલમાં દિવાળી પર્વને ઠેર ઠેર લાઇટિંગથી રોશની કરવામાં આવી રહી છે. ત્યારે વહેલાલમાં આવેલા પંચાયત ઘર રોશનીથી ઝળહળી ઉઠ્યું હતું. વહેલાલમાં દિવાળી પર્વ નિમિત્તે દસક્રોઈ તાલુકાના વહેલાલ ગ્રામ પંચાયત ધ્વારા ગેટ વે ઓફ વહેલાલ તેમજ પંચાયત ઘરને રોશનીથી સજાવવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

    વધુ વાંચો