તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલ માસ્ક જ વેકસીન:વહેલાલમાં મહિલાએ માસ્ક, દીવો અને માસ્ક એ જ વેક્સિનની રંગોળી બનાવી નાગરિકોને જાગૃત કરાયા

વહેલાલ5 મહિનો પહેલા
 • કૉપી લિંક

દિવાળીમાં પણ કોરોના વિદાય લેવાનું નામ લેતો નથી. વહેલાલના ગામ અને શહેરમાં રહેતા કુલ ત્રણ વતનીઓના એક માસમાં કોરોનાથી મોત થયા છે. ડોકટરોની એકજ સલાહ છે માસ્ક એ જ વેકસીન છે. નવા વર્ષની ઉજવણીના ભાગરૂપે ઘરના પ્રવેશ દ્વાર પાસે રંગોળી પુરવાની પરંપરામાં આ વર્ષે વહેલાલમાં ગૃહિણીઓ રંગોળીની સાથે સાથે માસ્કનું ચિત્ર દોરી અને માસ્ક એ જ વેકિસન છેના શબ્દો તેમજ દીવો પ્રગટાવી ઘરે પધારી રહેલા મહેમાનોને કોરોનાથી સુરક્ષિત રહેવા મુકાબલો કરવા, સંક્રમણ ફેલાતું અટકાવવા ઘરમાં અને જાહેર જીવનમાં માસ્ક પહેરવા સંદેશ આપ્યો છે. તસવીર સમીર પટેલ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ મિત્રો તથા પરિવારના લોકો સાથે મોજ-મસ્તીમાં પસાર થશે. સાથે જ લાભદાયક સંપર્ક પણ સ્થાપિત થશે. ઘરના રિનોવેશનને લગતી યોજના બનશે. તમે સંપૂર્ણ મનથી ઘરના બધા સભ્યોની જરૂરિયાતોને પૂર્ણ કરવા...

  વધુ વાંચો