તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લોકાર્પણ:બારેજા પાલિકામાં ભીમ તળાવ, સરદાર બાગનું લોકાર્પણ

દસ્ક્રોઈ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

દસક્રોઈના બારેજા પાલિકામાં રાજ્ય સરકારની “આગવી ઓળખ” બ્યુટીફિકેશન ગ્રાન્ટમાંથી ભીમ તળાવ પર તૈયાર થયેલા સરદાર બાગનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. બારેજાની આગવી ઓળખ ધરાવતા તેમજ 5000 હજાર વર્ષનો ઇતિહાસ ધરાવતા ભીમ તળાવના બ્યુટીફીકેશન માટે બે કરોડની ગ્રાંટ ફાળવવામાં આવી હતી. સરદાર બાગના લોકાર્પણ કાર્યક્રમમાં રાજ્યસભાના સાંસદ નરહરિભાઈ અમીન, ખેડા સાંસદ દેવુસિંહ ચૌહાણ, દસક્રોઈ ધારાસભ્ય બાબુલાલ જમનાદાસ પટેલ સહિત મહાનુભાવો હાજર રહ્યા હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો