તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લોકાર્પણ:બારેજામાં ભીમ તળાવ અને સરદાર બાગનું લોકાર્પણ

દસ્ક્રોઈ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

દસક્રોઈના બારેજા નગરપાલિકામા રાજ્ય સરકારની “આગવી ઓળખ” બ્યુટીફિકેશન ગ્રાન્ટમાંથી ભીમ તળાવ પર તૈયાર થયેલા સરદાર બાગનું લોકાર્પણ કરાયું.બારેજાની આગવી ઓળખ ધરાવતા ભીમ તળાવના બ્યુટીફીકેશન માટે બે કરોડની ગ્રાંટ ફાળવાઈ હતી. સરદાર બાગના લોકાર્પણ કાર્યક્રમમાં રાજ્યસભાના સાંસદ નરહરિભાઈ અમીન ,ખેડા સાંસદ દેવુસિંહ ચૌહાણ, દસક્રોઈ ધારાસભ્ય બાબુલાલ જમનાદાસ પટેલ, પાલિકા પ્રમુખ તુષારભાઈ પટેલ, ઉપપ્રમુખ તેજલબેન,પાલિકા ચીફ ઓફિસર મછાર તેમજ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

    વધુ વાંચો