તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આયોજન:વટવામાં સ્વામિનારાયણ મંદિરમાં શ્રી રામ મંદિરની થીમ સાથે હિંડોળા દર્શન

દસ્ક્રોઈએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

દસક્રોઈ ગામડીના હરિભક્ત અતુલભાઈ પટેલે પોતાના પિતાની પુણ્ય તિથિ નિમિત્તે વટવા સ્વામિનારાયણ મંદિરમાં શ્રીરામ જન્મભૂમિ મંદિરની થીમ ઉભી કરી હતી તેમજ હિંડોળા શણગારી હિંડોળા તેમજ અયોધ્યા રામ મંદિર ભૂમિ પૂજનની બેવડી ઉજવણી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...