તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આયોજન:હીરાપુરમાં દસક્રોઈ કોંગ્રેસનો ચૂંટણીલક્ષી સંવાદ કાર્યક્રમ યોજાયો

વહેલાલએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

તાલુકા તેમજ જિલ્લાની ચૂંટણીના ભણકારા વાગી રહ્યા છે ત્યારે દસક્રોઈ કોંગ્રેસ સમિતિ દ્વારા ચૂંટણીલક્ષી તૈયારી માટે દસક્રોઈ કોંગ્રેસ પ્રમુખ દિગ્વિજયસિંહ પરમારની અધ્યક્ષતામાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમીતભાઈ ચાવડાના આદેશ અનુસાર અમદાવાદ જિલ્લા ના દસકોઈ તાલુકાના હીરાપુર ખાતે દસ્ક્રોઇ તાલુકા કોગ્રેસના ઉપક્રમે સંવાદ કાર્યક્રમ યોજાઈ ગયો. સંવાદ દરમિયાન ડિજિટલ સભ્યો બનાવવા તેમજ દસક્રોઈ તાલુકા તેમજ જિલ્લા સીટો બહુમતી સાથે જીતવા કાર્યકરોને મોંઘવારી,પેટ્રોલ ડીઝલના ભાવવધારા,બેરોજગારી,શાળા કોલેજની ફી જેવામુદ્દે સરકારની નિષફળતા પ્રજાના માનસ સુધી લઈ જવા આહવાન કરવામાં આવ્યું.

અન્ય સમાચારો પણ છે...