તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભક્તિ:દસક્રોઈ તાલુકાના ભુવાલડીમાં ભગવાન શ્રી રામની ભક્તો દ્વારા આરતી, પૂજન

વહેલાલએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

પાંચસો વર્ષના સંઘર્ષ ના અંતે સુપ્રીમ કોર્ટનો ચુકાદો રામ મંદિરની તરફેણમાં આવ્યાના 9 માસ બાદ 5 ઓગસ્ટ અયોધ્યામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે રામમંદિરનુ ભૂમિ પૂજન કરવામાં આવ્યું. આ પ્રસંગે અયોઘ્યા સાથે સમગ્ર દેશમાં આંનદ છવાયેલો અને વિવિધ કાર્યક્રમો યોજાયેલા. દસક્રોઈ તાલુકાના ભુવાલડી મા રામભક્તોમા અનેરો ઉત્સાહ જોવા મળેલ. ભાજપ ના પુર્વ પ્રદેશમંત્રી-જગદીશભાઈ ઠાકોરે ભગવાનશ્રી રામનું આરતી પૂજન વિધિ કરી આશીર્વાદ મેળવ્યા હતા.ભગવા કલરની ધ્વજાઓ હાથમાં લઈ ભકતોએ શ્રીરામ નામની ધૂન સાથે જયશ્રી રામના નારા લગાવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...