તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દસક્રોઈના વહેલાલ કમ્યુનિટી હૉલમાં અમદાવાદ ઓમ ડેન્ટલ ક્લિનિક હોસ્પિટલના હસ્તે મફત દાતની સારવારનો કેમ્પ યોજાઈ ગયો. કેમ્પમાં 50થી વધુ લોકોએ દાતની મફત તપાસ કરાવી હતી.ગામમાં આવી ડોકટર જય ભટસરાએ કેમ્પ કરતા ગ્રામજનોએ શહેર સુધી સમય ભાડુ અને મોટી મસ ડોકટરી ફીમાંથી મુકિત મળી હતી. કેમ્પમાં ફિક્સ દાત, દાતના મૂળિયાની સારવાર, દાંતનું ચોકઠું, દાતમાં સ્ક્રુમાં નાખી ડેન્ટલ ઇપ્લાન્ટ, ડહાપણ દાઢ, પેઢાના પાયોરિયા, દાંતની સારવાર, દાતની તપાસ મફત તેમજ સારવાર રાહતદારે કરાઈ. તપાસ દરમિયાન જેઓ ચોકઠું નાખવા તૈયારી બતાવી અથવા દાત નાખવા તેઓના માપ લેવાયા. 2 દિવસમાં તેઓને હોસ્પિટલ ગયા વિના ડેન્ટલ ક્લિનિક દ્વારા ઘેર આવીને ચોકઠું, દાત નાખી જશે આમ કેમ્પના ફાયદારૂપે દર્દીઓને ડેન્ટલ ક્લિનિક પર જવાની,ડોક્ટરની ફી ,ભાડુ ખર્ચવાની કે ધક્કા ખાવાથી રાહત મળી છે.
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.