તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઈમ:ખેતરમાંથી 21 બોટલ વિદેશીદારૂ સાથે શખ્સ ઝબ્બે

દહેગામ10 મહિનો પહેલા
  • કૉપી લિંક

દહેગામ તાલુકાના કડાદરા ગામે રહેતો શખ્સ તેના ખેતરમાં ઇંગ્લિશ દારૂ રાખીને વેચાણ કરતા શખ્સને રૂપિયા 6300ની કિંમતની 21 ઈંગ્લીશ દારૂની બોટલો સાથે ઝડપી લઈ  પ્રોહિબિશન એક્ટની કલમ હેઠળ ગુનો દાખલ કર્યો હતો. પીએસઆઇ આર વી મોરી સ્ટાફ સાથે પેટ્રોલિંગમાં હતાં, દરમિયાન કડાદરા ગામના માઢવાસમા રહેતો ધવલસિંહ નાગજીસિંહ બિહોલા તેના ખેતરમાં ઇંગ્લિશ દારૂ રાખી વેચાણ કરતો હોવાની બાતમીના આધારે પોલીસે રેડ કરી હતી. જયાં કંતાનના થેલામાં રખાયેલી  રૂપિયા 6,300ની કિંમતની 21 નંગ દારૂની બોટલ સાથે ધવલસિંહ બિહોલાને ઝડપી લઈ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

    વધુ વાંચો