તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિર્ણય:કોરોના વાયરસનું સંક્રમણ રોકવા દહેગામ શહેરમાં આજે બપોરથી દૂધ, દવા સિવાયની દુકાનો બંધ

દહેગામ10 મહિનો પહેલા
  • કૉપી લિંક

દહેગામ શહેરમાં કોરોના વાયરસનું સંક્રમણ રોકવા માટે નગરપાલિકા દ્વારા તારીખ 11મીના બપોરે 12 વાગ્યાથી દુધ અને દવાની દુકાનો સિવાય તમામ વ્યાપાર ધંધાની દુકાનો તારીખ 17મી સુધી બંધ રાખવા આદેશ કરવામાં આવ્યો છે. તેમાં દુધની ડેરી સવારે 6 વાગ્યાથી 9 દરમિયાન અને સાંજે 6 વાગ્યાથી 9 દરમિયાન જ ખુલ્લી રાખવાની છુટ આપવામાં આવી છે અને તેમાં દુધની બનાવટ સિવાય કોઇ ચીજ વસ્તુ વેચી શકાશે નહીં. દુધની ડેરી અને મેડિકલ સ્ટોરમાં સેનીટાઇઝર, માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનો અમલ ફરજિયાત કરવામાં આવ્યો છે. ચીફ ઓફીસર અને પાલિકા પ્રમુખે સંયુક્ત રીતે બહાર પાડેલી જાહેર સુચના પ્રમાણે શાકભાજી, ફળાફળાદીની લારીઓ સદંતર બંધ રાખવાની રહેશે. 

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

    વધુ વાંચો