તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઈમ:મોટી મોરાલીમાં કાકીને ભત્રીજાએ ધોકો મારતા મોત, પોલીસે આ બનાવ સંબંધે ખુનનો ગુનો નોંધવા તજવીજ હાથ ધરી

દહેગામ9 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

દહેગામ તાલુકાના મોટી મોરાલી ગામે રહેતો શખ્સ પરિવારની વહુને ગાળો બોલતો હોવાથી તેના 60 વર્ષની વયના કાકીએ ગાળો બોલવાની ના કહેતા થયેલા ઝઘડામાં ભત્રીજાએ કાકીને માથાના ભાગે ધોકો મારી દીધો હતો. 
ગરીબ પરિવાર ઉકેલે તે પહેલાં વૃદ્ધાનું મોત થઇ ગયું
બુધવારે રાત્રીના 11 વાગ્યાના અરસામાં બનેલા આ બનાવ બાદ ગુરૂવારે ગંભીર ઇજાગ્રસ્ત મહિલાને ગાંધીનગરથી અમદાવાદ ખસેડવાની તબીબોની સલાહનાપગલે આ સમયે ઘરે જવું, અન્ય હોસ્પિટલમાં લઇ જવાં કે અમદાવાદ અને અમદાવાદમાં લોકડાઉનની સ્થિતિ સંબંધેની અસંમજસ ગરીબ પરિવાર ઉકેલે તે પહેલાં વૃદ્ધાનું મોત થઇ ગયું હતું. દહેગામ પોલીસે આ બનાવ સંબંધે ખુનનો ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો