તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલાકી:ચોટીલાના GRD જવાનો માત્ર 200ના વેતનમાં કોવિડ 19 અંગે ફરજ બજાવે છે

ચોટીલા10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • જવાનો ને પડતી મુશ્કેલીઓ કોણ દૂર કરશે ?

સમગ્ર દેશ ને કોરોના વાઇરસ ના કારણે લોકડાઉન કરાયો છે ત્યારે ચોટીલા માં પોલીસ,હોમગાર્ડ તેમજ GRD જવાનો પણ પોતાની ફરજ બજાવે છે.જેમાં GRD ના જવાનો માત્ર 200 ના વેતન પર ફજ બજાવતા હોવાથી મુશ્કેલીઓ સહન કરવી પડતી હોવાનું જવાને જણાવ્યું હતું. ચોટીલાના હીરાસર, અકાળા, પાંચવડા, મોકાસર સહિત ના ગ્રામ્યવિસ્તારો મા 72 જેટલા જવાનો ગ્રામરક્ષક દળ માત્ર 200 રૂપિયા ના વેતન સાથે જોડાયેલા છે જેમાંથી 50 જેટલા જવાનો ને હાલ કોવિડ 19 અંગે લોકડાઉન ના અમલ કરાવવા માટે ફરજ પર 20 થી 30 કિલોમીટર દૂર થી પણ આવવું પડતું હોવાથી મુશ્કેલીઓ સહન કરવી પડતી હોય છે. આ અંગે હીરાસરના અજિતભાઈ.એચ.ભટ્ટી જણાવે છે કે  200ના વેતનમાં પેટ્રોલનો ખર્ચ કરવો કે ઘરનું અર્થતંત્ર ચલાવવુ તે એક મોટો પ્રશ્ન થતો હોય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો