તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:ચોટીલાના જીવાપરની સીમમાંથી જુગાર રમતા 8 શખશો પકડાયા, પોલીસે રૂ.10370ની મત્તા જપ્તકરી

ચોટીલા10 મહિનો પહેલા
  • કૉપી લિંક

ચોટીલાના નાની મોલડી પોલીસે બાતમીના આધારે જીવાપરની સીમમાં શેઢા પર જાહેરમાં જુગાર રમતા 8 શખ્સોને રૂ.10,370ની રોકડ સાથે ઝડપી પાડયા હતા. તમામ સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. નાની મોલડી પી.એસ.આઈ.ડી.બી.ચૌહાણ તેમજ અરવિંદભાઈ જાદવ, માલાભાઈ ક્લોત્રા, કેહાભાઈ મકવાણા, રાલાભાઈ હણ સહિતની ટી પેટ્રોલિંગમાં ફરજ બજાવતા હતા ત્યારે બાતમી આધારે જીવાપર ગામની સીમ આવેલી વાડીના શેઢા પર જુગાર રમતા વિરમભાઈ નાજાભાઈ સાકરીયા, દિનેશભાઇ ધનજીભાઈ સાકરીયા, અશ્વિનભાઈ ડાયાભાઇ સાકરીયા, વિપુલભાઈ મેરાભાઈ પરાલિયા, વલ્લભભાઈ માવજીભાઈ મેટાડીયા, રમેશભાઈ ઉર્ફે ધોની ભુપતભાઇ પરાલિયા, અજયભાઇ જયસુખભાઈ રાઘવાણી અને કિશનભાઈ રમેશભાઈ ઉર્ફે મનસુખભાઇ સાકરીયા ને રૂ.10,370 ની રોકડ રકમ સાથે ઝડપી પાડી જુગાર તેમજ જાહેરનામાના ભંગ અંગેનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

    વધુ વાંચો