તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મદદ:ગઢડા(સ્વામિના) ગઢપુર નેચર કલબ દ્વારા 1000 ચકલીના માળાનું વિતરણ

બોટાદ9 મહિનો પહેલા
  • કૉપી લિંક

ગઢડા(સ્વામિના) મુકામે પર્યાવરણ ક્ષેત્રે કાર્યરત ગઢપુર નેચર કલબ અને આહીર યુવા ગૃપ દ્વારા ધોમધખતા તડકા ની ગરમી માં પક્ષી ઓ માટે પાણી ના કૂંડા, ચકલી ના માળા અને ચણ માટે ચબુતરા વિતરણ ની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ પર્યાવરણ અને પંખી માટે ના અભિયાન દરમિયાન એક હજાર જેટલા ચકલી ના માળા તેમજ ૨૦૦ જેટલા પાણી માટે ના કૂંડા નુ વિતરણ કરવામાં આવ્યું હતુ. ઉલ્લેખનીય છે કે દર વર્ષે યોજાતા સામૂહિક વિતરણ કાર્યક્રમના બદલે લોકડાઉનની પરિસ્થિતિમાં ધરે ધરે જઈ સામગ્રીનું વિતરણ કરાયું હતું. 

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો