તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચોપડા પૂજન:બાવળામાં વેપારીઓએ ચોપડા પૂજન કર્યું

બાવળા5 મહિનો પહેલા
  • કૉપી લિંક

બાવળા શહેર અને તાલુકામાં દિવાળી તહેવારની ઉત્સાહથી ઉજવણી કરવામાં આવી હતી. દિવાળીનાં દિવસે ચોપડા પૂજન કરવાનો મહીમા છે.જેથી બાવળામાં વેપારીઓએ ભૂદેવોને બોલાવીને વૈદિક મંત્રોચ્ચાર સાથે ચોપડા પૂજન કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

    વધુ વાંચો