તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સેવા:બાવળાના કવલામાં મોરને કૂતરાએ ઘાયલ કર્યો, સારવાર માટે પશુ દવાખાને મોકલ્યો

બાવળાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

બાવળા તાલુકાના કવલા ગામમાં રાષ્ટ્રીય પક્ષી મોરને કુતરાએ હુમલો કર્યો હતો જેથી મોર ધાયલ થયો હતો.જેથી ગામનાં સરપંચ વાસુદેવભાઇ ડાભીએ તેને સારવાર માટે બાવળા પશુ દવાખાને લાવવામાં આવ્યો હતો.ત્યાં પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી.મોરને ગંભીર ઇજા થઇ હોવાથી તેને વધુ સારવાર માટે અમદાવાદ લઈ જવાનો હોવાથી જીવદયા પ્રેમી અને વિશ્વ હીંદું પરીષદના અતુલ ઠાકોર, મેલાભાઈ રબારીએ સારવાર માટે અમદાવાદ લઈ જવામાં આવ્યો હતો. ત્યાં મોરને પશુ ચિકીત્સકને સોંપી દઇને સારવાર ચાલુ કરાવી છે. તસવીર ભરતસિંહ ઝાલા

અન્ય સમાચારો પણ છે...