તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માગણી:પ્રાથમિક શૈક્ષિક મહાસંઘે કલેક્ટરને આવેદન આપ્યું

બાવળા4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • 4200 ગ્રેડ પે સહિતની માગણી કરાઇ

ગુજરાત રાજ્યનાં 65000 પ્રાથમિક શિક્ષકોને અસર કરતો 4200 ગ્રેડ-પે નો મુદ્દો તેમજ 7000 મુખ્ય શિક્ષકનાં એચ.ટાટ નો મુદ્દો અને અન્ય પ્રશ્નોનો ઝડપી ઉકેલ લાવવા માટે ગુજરાતનાં પ્રાથમિક શૈક્ષિક મહાસંઘનાં પ્રચારમંત્રી રાકેશભાઇ ઠાકરનાં અધ્યક્ષ સ્થાને જીલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.આવેદનપત્રમાં જણાવ્યું હતું કે જો ટુંક સમયમાં આ પ્રશ્નોનું નિરાકરણ સરકાર દ્વારા લાવવામાં નહીં આવે તો ગાંધીનગર ખાતે ધરણા કરવામાં આવશે. તેમજ ઓનલાઇનની તમામ કામગીરી બંધ કરી દેવામાં આવશે. તેમજ જલદ કાર્યક્રમો કરવાની ચીમકી આપવામાં આવી છે.આ પ્રસંગે જીલ્લા મહામંત્રી હિતેન્દ્રસિહ સીસોદિયા, બાવળા તાલુકા પ્રમુખ શામજીભાઈ ચોહાણ,

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ મિત્રો તથા પરિવારના લોકો સાથે મોજ-મસ્તીમાં પસાર થશે. સાથે જ લાભદાયક સંપર્ક પણ સ્થાપિત થશે. ઘરના રિનોવેશનને લગતી યોજના બનશે. તમે સંપૂર્ણ મનથી ઘરના બધા સભ્યોની જરૂરિયાતોને પૂર્ણ કરવા...

  વધુ વાંચો