કોરોના સામે જંગ:બાવળાના બોરડીપામાં ઉકાળાનું વિતરણ કરાયુ

બાવળા3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

 બાવળામાં આવેલા બોરડીપા વિસ્તારમાં કોરોનાનો એક કેસ પોઝિટિવ આવતાં આ વિસ્તારમાં લીલુબહેન , દિવાળીબહેેન, કોકીલાબહેેન, ઉષાબહેને ઉકાળો બનાવીન તેનું વિતરણ કરવામાં આવ્યુ હતું.

અન્ય સમાચારો પણ છે...