તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉજવણી:ભાલ બત્રીસી પ્રજાપતિ યુવક મંડળ દ્વારા વિધવા બહેનોને મીઠાઇ વિતરણ કરવામાં આવી

બાવળા5 મહિનો પહેલા
  • કૉપી લિંક

દિવાળી ઉત્સવ નીમીત્તે વિધવા બહેનો અને અશક્ત બહેનોનાં ઘરમાં આનંદ અને ઉત્સાહ આવે અને તેમના ચેહરામાં સ્મીત રેલાઈ તે માટે સમાજની 27 જેટલી વિધવા અને અશક્ત બહેનોને ભાલ બત્રીશી પ્રજાપતિ યુવક મંડળ દ્વારા અનાજ, કરીયાણું અને મીઠાઇનું વિતરણ કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

    વધુ વાંચો