કોરોનાવાઈરસ:રૂપાલનાં 9 વર્ષનાં બાળકે 30 રોઝા રાખ્યા, અલ્લાહની ઈબાદત કરી

બાવળા2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રમઝાન મહિનો મુસ્લિમ બિરાદરો માટે મહત્વ ધરાવે છે કેમ કે આ મહિનામાં મુસલમાનો સમગ્ર દિવસ સુરજ ઉગે તે પહેલાંથી સૂરજ આથમે ત્યાં સુધી તરસ્યા ભૂખ્યા રહી રોજો રાખી અલ્લાહની ઈબાદત કરે છે.ત્યારે આકરી ગરમીમાં રમઝાન ચાલી રહ્યા હતા ત્યારે નાના ભૂલકાઓએ પણ સમગ્ર મહિનો રોઝા રાખ્યા હતા.અંગ દઝાડતી કાળ ઝાળ ગરમીમાં પણ નાના ભૂલકાઓએ દરોજ 14 કલાક ભૂખ્યા રહી આખા મહિનાના રોજા રાખી અલ્લાહની ઈબાદત કરી હતી. બાવળા તાલુકાનાં રૂપાલ ગામના 9 વર્ષનાં અર્શલ વ્હોરાએ રમઝાન મહિનાના 30 રોઝા રાખી અલ્લાહની ઈબાદત કરીને ખાસ કોરોનાની મહામારી દેશમાંથી દૂર થાય તેવી દુઆ કરાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...