તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આયોજન:બલદાણામાં પોષણ અભિયાન અંતર્ગત પૌષ્ટિક વાનગીઓ-રંગોળી હરિફાઈ યોજાઈ

બાવળા10 મહિનો પહેલા
  • કૉપી લિંક

સરકારના પોષણ અભિયાન અંતર્ગ બાવળા તાલુકાનાં બલદાણા ગામમાં પૌષ્ટિક વાનગી અને રંગોળી હરિફાઈ યોજાઈ ગઈ. આઈસીડીએસ બાવળાના સીડીપીઓ લક્ષ્મીબેન, સુપરવાઈઝર ચંચળબેન દાયમા, બીસીઓ કોમલબા ચૌહાણના માર્ગદર્શન હેઠળ આંગણવાડી કાર્યકરો, તેડાગરો, લાભાર્થી બાળકોની માતાઓ દ્વારા બનાવેલી બાલશક્તિ, પૂર્ણાશક્તિ, અને માતૃશક્તિના પેકેટમાંથી પૌષ્ટિક વાનગીઓ અને રંગોળી હરિફાઈનું આયોજન કરવામા આવ્યું હતુ. કાર્યક્રમમાં નીતુબેન મકવાણા, વેગડા સવિતાબેન તથા સરોજબેનએ આંગણવાડીનો લોગો બનાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...