તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શણગાર:ગણપતિપુરા મંદિરને રોશનીથી શણગારાયું

બાવળા5 મહિનો પહેલા
 • કૉપી લિંક

અમદાવાદ જીલ્લાનાં ધોળકા તાલુકામાં આવેલા ગણપતિપુરાનાં સુપ્રિસદ્ધ ગણપતિદાદાના મંદિર પરીસરને દિવાળી અને નવા વર્ષનાં તહેવારોને લઈને સુંદર લાઇટીંગ - રોશનીથી શણગારવામાં આવ્યું છે. આ મંદિરે ગુજરાતભર અને બહારનાં રાજ્યોમાંથી મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે ઉમટી પડે છે.ગણપતિ મંદિર ટ્રસ્ટ દ્વારા પણ ભકતો માટે કોરોનાની પરીસ્થિતિને ધ્યાનમાં રાખીને તમામ પ્રકારની સુંદર વ્યવસ્થા કરવામાં આવે છે . આ મંદિરે ખાસ કરીને દર મહીનાની ચોથ અને સંકટ ચોથનાં દિવસે આખો દિવસ લાખોની સંખ્યામાં ભકતો દર્શન માટે ઉમટી પડે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો