તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉજવણી:બગોદરા 108ના કર્મીઓએ દ્વારા દીપાવલીની શુભેચ્છા પાઠવીને ઉજવણી કરવામાં આવી

બાવળા5 મહિનો પહેલા
 • કૉપી લિંક

અમદાવાદ જિલ્લાના નાગરિકોને 108 એમ્બ્યુલન્સ દ્વારા એડવાન્સમાં દીપાવલીની હાર્દિક શુભકામના પાઠવી છે.Covid 19 મહામારી વચ્ચે પણ નાગરિકોમાં દિવાળીની ઊજવણી માટે ઉત્સાહ જોવા મળી રહ્યો છે .108ના કર્મચાીઓ નોકરી ઉપર હાજર રહી દિવાળીની ઉજવણી કરશે.દિવાળીના તહેવારોમાં કોઈપણ ઇમરજન્સીને પહોંચી વળવા બગોદરા 108ની ટીમ સજ્જ છે. તેમણે સુંદર રંગોળી પુરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો