જાહેરનામાનો ભંગ:બાવળામાં પાન-મસાલાની દુકાનો પર ભીડ જામી

બાવળા3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બાવળામાં પાન - મસાલા,ગુટકાનાં હોલસેલ વેપારીઓની દુકાન બહાર ખરીદી કરવા માટે સવારથી જ ગ્રાહકો ટોળે વળ્યા હતા. તો ઘણી દુકાનો બહાર નાના- વેપારીઓ અને ગ્રાહકોએ લાઇનો લગાવી હતી. ઘણા વેપારીઓએ તો પોતાની દુકાનો ભીડ જોઇને ખોલી નહોતી અને ઘણા એ ખોલી તો માથાકુટ અને ભલામણો આવતી હોવાથી બંધ કરી દીધી હતી.અમુક વેપારીઓએ તો ગાડીઓમાં માલ ભરીને માલ બહાર લઈ જઈને વેપાર કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...