તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના વાઇરસ:બાવળાની અર્બન હેલ્થ ઓફિસમાં ગાંધીનગરથી આવતાં ડોક્ટરને કોરોના

બાવળા10 મહિનો પહેલા
 • કૉપી લિંક

બાવળા અર્બન હેલ્થ ઓફિસ ખાતે જિલ્લા પંચાયતમાંથી ડેપ્યુટેશન માટે ગાંધીનગરમાં રહેતાં આયુર્વેદિક ડોક્ટરને ત્રણ દિવસથી ફરજ ઉપર મુકવામાં આવ્યા હતાં.અને આ ફરજ દરમિયાન તેમને થોડી તકલીફ થતાં કોરોનાનો ટેસ્ટ કરાવવામાં આવતાં તેમનો રિપોર્ટ પોઝિટિવ આવતાં આરોગ્ય વિભાગ હરકતમાં આવી ગયું છે. તે ગાંધીનગરમાં રહેતાં હોવાથી આ કેશ ગાંધીનગરમાં ગણવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો