તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:કાવીઠામાંથી દારૂની 30 બોટલો સાથે બુટલેગર ઝબ્બે

બાવળા5 મહિનો પહેલા
  • કૉપી લિંક

કાવીઠામાં રહેતો ગંભીરસિંહ વિક્રમભાઇ રાઠોડ ગવારીયા વાળી નેળમાં બાવળની ઝાડીમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડીને વેચાણ કરી રહ્યો હોવાની બાતમીનાં આધારે પોલીસે દરોડો પાડતાં ઝાડી પાસે બુટલેગર ગંભીરસિહ હાજર હતો અને તે પોલીસને જોઇને ભાગવા લાગ્યો હતો પરંતુ પોલીસે પીછો કરીને તેને પકડી લીધો હતો.અને બાવળની ઝાડીમાં તપાસ કરતાં ખાખી કલરના પુંઠાના બે બોક્સ મળી આવ્યા હતાં.બોક્સમાં તપાસ કરતાં તેની અંદરથી વિદેશી દારૂની 30 બોટલો મળી આવી હતી જેથી પોલીસે 15000 રૂપીયાનો વિદેશી દારૂ જપ્ત કરીને બુટલેગરને જેલના સળીયા પાછળ ધકેલી દઈને તેની વિરૂદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

    વધુ વાંચો