તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિર્ણય:કોરોના સક્રમણને ફેલાતો અટકાવવા બાવળા APMC અચોક્કસ મુદત સુધી બંધ રહેશે

બાવળા10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ખરીદ-વેચાણથી લઈ તમામ કામગીરી બંધ

અમદાવાદ જીલ્લાામાં કોરોનાનાં કેસો વધી રહ્યા છે.તેમજ ધોળકા, સાણંદ, દસકોઈ અને બાવળામાં પણ કેસો વધી રહ્યા છેે.ત્યારે બાવળા એ.પી.એમ.સી.માંં જીલ્લાભરમાંથી ખેડુતો પોતાની ખેતીનો માલ વેચવા માટે આવે છે. કોરોના સક્રમણથી ફેલાતો હોવાથી તેને ધ્યાનમાંં રાખીને કોરોના ને અટકાવવા માટેે બાવળા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિનાં ચેરમેન હરીભાઈ ડાભી, વા.ચેરમેન રમેશભાઇ મકવાણા અનેેે સેકેટરી જીતેન્દ્રસિહ ગોહીલે જણાવ્યું છે કે ખેતીનું ઉત્પન્ન વેચવા આવતાં ખેડૂતઓ તથા ખરીદી કરવા આવતા વેપારીઓ તથા તેને લગતા મજુરીકામે આવતા મજુરોને બાવળા શહેરમાં કોરોના સંક્રમિતના દર્દીમાં વધારો થવાથી સંક્રમણ ગ્રામ્ય વિસ્તારમાં ના ફેલાય તે હેતુથી બાવળા એ.પી.એમ.સી.માં હરાજીનું તેમજ માર્કેટયાર્ડમાં કોઇ પણ ખેતીના ઉત્પન્નની ખરીદ - વેચાણની કામગીરી આજ સોમવારથી અચોક્કસ મુદત સુધી બંધ કરવામાં આવી છે.જેથી ખેડુતો , વેપારીઓ કે મજૂરોને પણ બાવળા એ.પી.એમ.સી.માં પ્રવેશવા દેવામાં આવશે નહિ.આમ સંપૂર્ણ બંધ કરી દેવામાં આવ્યું છે. 

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો