તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

થીંજવતી ઠંડી:બાવળા તાલુકામાં ઠંડીનો ચમકારો ગામડાનાં લોકો તાપણાનાં સહારે

બાવળા2 મહિનો પહેલા
  • કૉપી લિંક

બાવળા શહેર અને તાલુકામાં છેલ્લા બે દિવસથી હાડ થીંજવતી ઠંડી પડી રહી છે.લોકોએ ઠંડીથી બચવા માટે ગરમ કપડાઓનો અને તાપણાનો સહારો લઇ રહ્યા છે. ઠંડીનાં કારણે સવાર-સાંજ લોકો ઘરમાં જ રહેવાનું પસંદ કરે છે. જેના કારણે રસ્તાઓ સુમસાન થઈ જાય છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

    વધુ વાંચો